For Personal Problems! Talk To Astrologer

કુંભ વિશે

કુંભ વિશે

નામાક્ષરઃ
ગ, શ, સ

સ્વભાવઃ
સ્થિર

સારા ગુણઃ
સત્યવાદી, પ્રામાણિક, કોઈપણ બાબતમાં ઊંડા ઉતરનાર, લોકપ્રિય, મિલનસાર, ઉદાર દ્રષ્ટિકોણ, રચનાત્મક

નકારાત્મક ગુણઃ
પરિવર્તનશીલ ,નિર્ણય શક્તિનો અભાવ, અનિયમિત ,બિન કાર્યક્ષમ

કુંભ રાશિનું ચિહ્નઃ
ખભે ભરેલો કુંભ મૂકેલો માનવ.

કુંભ સાપ્તાહિક ફળકથન – 14-07-2019 – 20-07-2019

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કુંભ | નામનો અર્થ : કુંભ | પ્રકાર : વાયુ – સ્થિર – સકારાત્મક | સ્વામી ગ્રહ : યુરેનસ | ભાગ્યશાળી રંગ : વાદળી, મોરપીંછ રંગ, ગ્રે(ભુખરો) અને કાળો | ભાગ્યશાળી દિવસ : રવિવાર, શનિવાર