ગણેશજી જણાવે છે કે મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. અગત્યના નિર્ણયો ન લેવા. વાણી ૫ર સંયમ નહીં રહે તો કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાની સંભાવના છે. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. આરોગ્ય બગડે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ સમય છે. નકારાત્મક વિચારો હટાવી દેવા ગણેશજી જણાવે છે.