For Personal Problems! Talk To Astrologer

શું તમારા સ્માર્ટફોન કરતા તમે વધુ સ્માર્ટ છો?

સ્માર્ટફોન અને ટેબલેટ હવે આપણાં જીવનનું અભિન્ન અંગ બની ગયા છે. તેની મદદથી આપ વિવિધ “એપ્સ”નો ઉપયોગ કરીને અભૂતપૂર્વ રીતે એકબીજા સાથે જોડાઈ શકો છે. અમારી એપ મેળવીને “સ્માર્ટ” વિકલ્પ પસંદ કરો.

Mobile Applications


આપનું રાશિફળ 2015्

આપનાં રાશિફળમાં દરેક રાશિઓનું અલગ અલગ, મહિના પ્રમાણે વિગતવાર, સરળ અને રસપ્રદ શૈલીમાં ફળકથન આપવામાં આવ્યું છે. આ ફળકથનમાં આપના અને આપના મિત્રો તેમજ પરિવારજનો માટે સમગ્ર વર્ષના નોકરી, પ્રણયસંબંધો, સ્વાસ્થ્ય વગેરે મુદ્દાઓના ફળકથન આવરી લેવામાં આવ્યા છે. આ ફળકથનમાં તત્વો, પસંદ-નાપસંદ અને તમામ રાશિઓ સાથે સંકળાયેલી કેટલીક ગૂઢ બાબતોને પણ ઉજાગર કરવામાં આવી છે, જેથી આપ પોતાના પ્રિયજનો અને આપ્તજનોને વધુ બહેતર રીતે સમજી શકો છો.આ પુસ્તકના લેખક ગણેશાસ્પિક્સની ટીમ છે. આ ટીમમાં GaneshaSpeaks.com સાથે કાર્યરત તજજ્ઞ જ્યોતિષવિદોનો સમાવેશ થાય છે. GaneshaSpeaks.com ભારતનું પ્રથમ ક્રમાંકિત જ્યોતિષિય વેબ પોર્ટલ છે અને દર મહિને ૩૦ લાખથી વધુ ગ્રાહકો આ પોર્ટલની મુલાકાત લે છે. વર્ષ ૨૦૦૩થી આ વેબસાઈટ સતત ખૂબ ચોક્કસાઈપૂર્વક વ્યક્તિગતપણે ફળકથન કરવામાં અગ્રેસર રહી છે અને પોતાના ૧૦,૦૦,૦૦૦થી વધારે ગ્રાહકો માટે ભરોસાપાત્ર અને વિશ્વસનિય મિત્ર, તત્વચિંતક અને માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવી છે.આ પુસ્તકમાં કેટલીક સેલિબ્રિટીઓના વાર્ષિક ફળકથન પણ આપવામાં આવ્યા છે જેમાં રાજનીતિ, ઉદ્યોગજગત, રમતજગત અને ફિલ્મીદુનિયાની હસ્તીઓનો સમાવેશ થાય છે. મૂળરૂપે જોઈએ તો આ એવું પુસ્તક છે જેની આપને સમગ્ર વર્ષ દરમિયાન જરૂર પડશે અને અમને આશા છે કે તેનાથી આપના જીવનમાં સકારાત્મક ફેરફાર આવશે.<

ડાઉનલોડ :
સ્ક્રિનશોટ્સ


આઈ-ગણેશા

ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર, રિદ્ધિ-સિદ્ધિ, જ્ઞાન અને સમૃદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ તમામ અનિષ્ટો દૂર કરે છે અને વિઘ્નહર્તા છે. તેઓ કોઈપણ કાર્યમાં પરમ પૂજ્ય દેવ છે. હવે આપ પોતાના આઈફોન પર શ્રી ગણેશજીની આરતી કરી શકો છો. આ આઈફોન એપ્લિકેશનની મદદથી આપ ભગવાન શ્રી ગણેશ વિશે બધુ જ જાણી શકો છો. આ એપ્લિકેશન આપને શ્રી ગણેશજી વિશે રસપ્રદ અને અવનવી માહિતી આપવા માટે તેમજ ગણેશચતુર્થી જેવા વિશેષ પ્રસંગોએ થતી પૂજા-વિધિ કેવી રીતે કરવી તેનાથી અવગત કરવાના આશયથી તૈયાર કરવામાં આવી છે. આપ ગણેશા આઈફોન એપ્લિકેશન માત્ર $0.99માં ડાઉનલોડ કરી શકો છો.

ડાઉનલોડ :
સ્ક્રિનશોટ્સ


આઈ-ગણેશા આરતી

મધુરસંગીતપૂર્ણ આ આરતી દરરોજ સવારે આપને બુદ્ધિચાતુર્ય, ધૈર્ય અને ગણેશજીના આશીર્વાદ સાથે આપને આખો દિવસ પસાર કરવાની શક્તિ આપે છે. આ નિર્મળ આરતી આપને કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમજ આખા દિવસના પરિશ્રમ બાદ પથારીમાં સુતી વખતે આ આરતી સાંભળીને આપ મીઠી નિંદર માણી શકો છો….આપનાં જીવનમાં ભગવાન શ્રી ગણેશની આશીર્વાદરૂપ ઉપસ્થિતિ આપને ચારેબાજુથી રક્ષા કવચ પુરુ પાડશે… શું આપ આ આરતી ઈચ્છો છો? તો આપની આ ઈચ્છા હવે માત્ર આંગળીના ટેરવે પુરી થશે…. આપના સ્માર્ટફોનની મદદથી… આપ GaneshaSpeaks.comનાં માધ્યમથી ગણેશા આરતી એપ્લિકેશન મેળવી શકો છો…. આ સૌપ્રથમ તૈયાર કરાયેલી એવી આરતી છે જે આપ પોતાના ફોન પર કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે સાંભળી શકો છો… તો, ગણેશા આરતી એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો!

ડાઉનલોડ :
સ્ક્રિનશોટ્સ

પ્રશંસાપત્રો