વૃષભ વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2016)

શનિ મહારાજની દૃષ્ટિ નવમાં સ્થાન પર હોવાથી દેશ-પરદેશની મુસાફરી કરવાના યોગ છે. મુસાફરી દરમિયાન નિયમિત રહેજો અન્યથા ગાડી કે પ્લેન ચુકી જવાની સંભાવનાઓ વધુ રહેશે. મુસાફરી દરમિયાન નવા નવા લોકો સાથે આપની મુલાકાત થાય, તેમની સાથે મૈત્રી બંધાય અને સંબંધો આગળ વધે જે ભવિષ્યમાં આપની કારકિદીર્માં ઉપયોગી થાય. ધંધાકીય પ્રવાસથી લાભ થશે. આરોગ્ય અંગે આપે થોડી કાળજી લેવી જ પડશે. શારીરિક અને માનસિક આરોગ્ય સાચવવું. ખોટી ચિંતા ન કરશો નહીતર તબિયત ઉપર અસર થશે. લોહીના ઊંચા દબાણ કે ડાયાબિટિસ જેવા રોગ થવાની શક્યતાઓ નકારી ન શકાય. શનિ દેવ તથા રાહુ મહારાજ આપની પરીક્ષા કરતા હોય તેવું લાગશે. સંકટ સમયે હનુમાન ચાલિસાના પાઠ કરવાથી રાહત મળશે.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 27-11-2016 – 03-12-2016

વૃષભ માસિક ફળકથન – Dec 2016

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ