વૃષભ વાર્ષિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ વર્ષ (2016)

શિક્ષણ માટે પણ સમય સારો ચાલી રહ્યો છે. ભાગ્ય કરતા મહેનતને વધારે બળવાન માનજો. જેટલી મહેનત કરશો એટલું ફળ પામશો .આપને પરીક્ષા વખતે કોઈ ને કોઈ બિમારી કે ચિંતાના કારણે પરિણામ પર અસર આવતી જણાય. આપને બધુ જ આવડતુ હોવા છતાં કદાચ પરીક્ષામાં અપેક્ષા અનુસાર લખી ન શકો તેવું બની શકે છે. આર્કિટેક કે ટેકનિકલ જેવી બ્રાન્ચમાં પ્રવેશ મેળવાની કોશિશ કરશો તો સફળ થશો. અધ્યાત્મના માર્ગે જ્ઞાન મેળવવામાં આપને મુશ્કેલી પડી શકે છે
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 04-12-2016 – 10-12-2016

વૃષભ માસિક ફળકથન – Dec 2016

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ