વૃષભ સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (21-05-2017 – 27-05-2017)

આર્થિક બાબતોમાં આ સપ્તાહે આપ કમાણીનો માર્ગ તૈયાર કરશો પરંતુ રોકાણની વાત આવે ત્યારે થોડી પાછીપાની થઈ શકે છે કારણ કે સપ્તાહના પૂર્વાર્ધમાં તમારામાં વિચારોની નકારાત્મકતા વધુ રહેવાની શક્યતા છે. સપ્તાહના પહેલા દિવસે શેરબજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં ગણતરીપૂર્વકનો સોદો લાભદાયી નીવડી શકે છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં વડીલોપાર્જિત ધન મળવાની શક્યતા રહે. વારસાગત મિલકતના પ્રશ્નોમાં પણ આશા જાગશે.

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ માસિક ફળકથન – May 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ