વૃષભ સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (26-03-2017 – 01-04-2017)

આ સપ્તાહે આપના પ્રણયસંબંધોમાં નવી વસંત ખીલશે. પ્રિયપાત્ર સાથે મિલન-મુલાકાતનું પ્રમાણ વધશે. વાતચીતમાં આપની વચ્ચે સ્પષ્ટપણે આત્મીયતા જોવા મળશે. લગ્નોત્સુક જાતકોને પણ યોગ્ય પાત્ર સાથે મુલાકતની સંભાવના છે. પરિવારજનો પ્રત્યે આપનો પ્રેમ વધશે. જોકે સપ્તાહના ઉત્તરાર્ધમાં તમારે કમ્યુનિકેશન વખતે શબ્દોમાં વધુ પારદર્શકતા રાખવી પડશે. સંતાનો વચ્ચે આપ સમય ફાળવી શકશો. વડીલોનો પ્રેમ અને આશીર્વાદ મળશે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ માસિક ફળકથન – Mar 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ