વૃષભ સાપ્તાહિક સ્વાસ્થ્ય ફળકથન

આ સપ્તાહ (19-03-2017 – 25-03-2017)

સ્વાસ્થ્યમાં ચડાવઉતારનો સમય છે. જેમને એસિડિટી, મસા, હરસ, સ્નાયુઓમાં દુખાવો, ચેતાતંત્ર સંબંધિત સમસ્યા છે તેમને ખાસ કરીને તારીખ 20થી 22 સુધી વધુ કાળજી લેવી પડશે. આ સમયમાં છાતીમાં બળતરા પણ થઈ શકે છે. સપ્તાહના અંતિમ દિવસે વાયુજન્ય રોગોની શક્યતા રહેશે. સાંધામાં દુખાવાની ફરિયાદો પણ રહેશે. હાલમાં શક્ય હોય તો વાયુ થાય તેવા ખોરાકથી દૂર રહેજો.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ માસિક ફળકથન – Mar 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ