વૃષભ સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (26-02-2017 – 04-03-2017)

તમારા પંચમ સ્થાનમાં રહેલા ગુરુના કારણે અભ્યાસમાં તમે સારું ધ્યાન આપશો પરંતુ ગુરુ હાલમાં વક્રી હોવાથી અપેક્ષાકૃત પરિણામ મેળવવા માટે મહેનત કરવી પડે. વિદેશમાં અભ્યાસ અર્થે જવા માંગતા જાતકોને સપ્તાહના મધ્યમાં કોઈ શુભ સમાચાર મળી શકે છે. તારીખ 2 અને 3ના રોજ અજંપો વધતા તમે અભ્યાસમાં ધ્યાન નહીં આપી શકો પરંતુ તારીખ 4ના રોજ ફરી તમને પોતાના રંગમાં આવશો.

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ માસિક ફળકથન – Feb 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ