વૃષભ સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (22-01-2017 – 28-01-2017)

આ સપ્તાહે દૂરના અંતરે અથવા વિદેશમાં વ્યવસાયિક કામકાજોમાં આપને ઘણો સારો લાભ થશે. મલ્ટીનેશનલ કંપનીમાં જોડાયેલા જાતકોને ઉત્તમ તકો મળે. જુના સ્થાવર મિલકતના કોઈપણ કાયદાકીય પ્રશ્નો ઉકેલાઈ શકે છે. જોકે હાલમાં તમારા કર્મ સ્થાનમાં કેતુ હોવાથી હરીફો અને હિતશત્રુઓથી ખાસ સંભાળવાનું રહેશે. કિંમતી ઝવેરાત, બ્યૂટીપાર્લર, સ્પા, યાત્રા-પ્રવાસ, મીડિયા તેમજ ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા જાતકોને સારી સફળતા મળશે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ માસિક ફળકથન – Jan 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ