વૃષભ માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (Apr 2017)

મહિનાની શરૂઆતમાં નાણાંની પ્રાપ્તિ માટેના તમારા યોગો થોડા મંદ રહેશે. જોકે મહિનાના મધ્ય ભાગમાં તમે પુરા જોશ અને ઉત્સાહથી મહેનતમાં લાગી જશો જેના ફળરૂપે આપ કમાણી કરશો. ધન સ્થાનના માલિક બુધ સાથે વ્યય સ્થાનમાં તારીખ 15મી પછી સૂર્યની યુતિ થાય છે. ખાસ કરીને કાયદાકીય અને સરકારી કાર્યોમાં ખર્ચની સંભાવના થશે. પાછળા પખવાડિયામાં તમે કોઈપણ પ્રકારે પ્રતિષ્ઠા બચાવવા માટે ખર્ચ કરો. પૈતૃક મિલકતોના પ્રશ્નો પણ અટવાઈ શકે છે. દૂરના અંતરેથી થતા લાભો માટે તારીખ 16મી પછીનો સમય બહેતર જણાઈ રહ્યો છે. આ સમયમાં તમે લાંબાગાળાના સુરક્ષિત રોકાણ અંગે વિચારી શકો છો.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 23-04-2017 – 29-04-2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર