વૃષભ માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Feb 2017)

આ મહિનામાં તમે પ્રણય સંબંધિત બાબતોમાં વધુ ઓતપ્રોત રહેશો કારણ કે પંચમ સ્થાન પર સીધી જ શુક્રની દૃશ્ટિ છે. સંબંધોમાં મીઠાશ રહેશે. લગ્નોત્સુક જાતકોને યોગ્ય પાત્ર મળવાના યોગ બનશે. તમે જાહેરજીવનમાં વધુ સક્રીય રહેશો અને સમાજ માટે કરેલા કાર્યોથી યશપ્રાપ્તિ થઈ શકે છે. જોકે પરિવારમાં ખાસ કરીને માતા સાથે સંબંધોમાં તણાવ ન આવે તેનો ખ્યાલ રાખવો. દાંપત્યજીવનમાં પારસ્પરિક આકર્ષણ જળવાઈ રહેશે જે તમારા સંબંધોમાં ઘનિષ્ઠતા વધારશે.

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 26-02-2017 – 04-03-2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર