વૃષભ માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Feb 2017)

આ સમય એકંદરે આપને સ્વાસ્થ્ય પ્રદાન કરનારો રહેશે. છતાં પણ શનિ હવે અષ્ટમ સ્થાનમાં આવી ગયો હોવાથી જુની બીમારીથી પીડાતા જાતકોને સારવારમાં જરાય ગાફેલિયત ન રાખવાની સલાહ છે. મહિનાના ઉત્તરાર્ધમાં તમે વધુ પડતા કામના ભારણ અને થકાવટના કારણે થોડી સુસ્તિ અનુભવશો. જોકે મેડિટેશન અને કસરત તેમજ ભોજનમાં નિયમિતતાને પ્રાધાન્યતા આપશો તો ખાસ ચિંતા કરવાની જરૂર નથી.

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 26-02-2017 – 04-03-2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર