વૃષભ માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (Mar 2017)

મહિનાના શરૂઆતના બે સપ્તાહમાં આપે મોટા નિર્ણયો લેવાનું ટાળવું, સરકારી કામકાજોમાં સંભાળવું તેમજ રીઅલ એસ્ટેટ સંબંધિત કોઈપણ કામકાજથી દૂર રહેવું. તારીખ 15 પછી શેરબજાર, ટ્રેડિંગ વગેરેમાં ખોટુ સાહસ ખેડવાની ગણેશજી ના પાડે છે. આપના કામમાં અવરોધો કે વિલંબની સંભાવના વધારે રહે. જોકે, નોકરિયાતોને થોડી રાહત રહેશે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 19-03-2017 – 25-03-2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર