વૃષભ નક્ષત્ર

વૃષભ નક્ષત્ર

કૃતિકા નક્ષત્રઃ
આ રાશિના દેવ અગ્નિ અને સ્વામી સૂર્ય છે આથી તેમનામાં ઉત્સાહ અને ઉમંગનું પ્રમાણ જોવા મળે છે. તેમનામાં સ્વાર્થ વૃત્તિ ઘટે છે. મહત્વાકાંક્ષા વધારે હોય છે. તેમને સત્તાનો શોખ પણ હોય છે.
રોહિણી નક્ષત્રઃ
દેવ બ્રહ્મા અને સ્વામી ચંદ્ર છે. આથી આ જાતકો મમત્વ, લાગણીશીલતા, સ્વાર્થવૃત્તિ વધારે ધરાવે છે. કલ્પનાશીલતા અને મૌલિકતાનું પ્રમાણ પણ તેમનામાં વિશેષ હોય છે. તેઓ રીસાય ખરા પણ ચહેરા પર રીસ જોવા મળતી નથી.
મૃગશીર્ષ નક્ષત્રઃ
આ જાતકોનો દેવ ચંદ્ર અને સ્વામી મંગળ હોય છે. આથી કૃતિકા નક્ષત્ર કરતા પણ આ જાતકોમાં સ્વાર્થ વૃત્તિ ઓછી જોવા મળે છે. તેમનામાં ઉત્સાહ અને ધગશ વધારે હોય છે. જે કામ હાથ પર લે છે તે ખૂબ સારી રીતે પાર પાડે છે. બીજા પર તેમનો પ્રભાવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યાં સ્વાભાવિક રીતે નેતૃત્વ મળે, સત્તા મળે, વડીલપણું મળે, અથવા પોતે નાના હોવા છતા વડીલપણું દર્શાવી શકે તેમ હોય તેવા કાર્યોમાં આ જાતકો વધારે રસ લેતા હોય છે. તેમનામાં ઉત્સાહ વધે તેના પ્રત્યાઘાત રૂપે હતાશા પણ જોવા મળે છે.
 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 19-03-2017 – 25-03-2017

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર