વૃષભ દૈનિક ફળકથન

આજ (30-05-2017)

ચિંતાનો બોજ હળવો થતાં આપ પ્રફુલ્લિતતા અનુભવો. લાગણી અને સંવેદનાઓથી આ૫નું મન હર્યુંભર્યું રહે, જેના કારણે આપની કલ્‍પનાશક્તિ અને સર્જનશક્તિ પૂરબહારમાં ખીલશે. સાહિત્‍ય લેખનમાં તેમજ કલાક્ષેત્રમાં આજે આપ સારું પ્રદાન કરી શકો. કુટુંબીજનો, ખાસ કરીને માતા સાથેની આત્‍મીયતા વધશે. નાનકડા પ્રવાસ કે ૫ર્યટન શક્ય બનશે. નાણાકીય બાબતો ૫ર ધ્‍યાન આ૫શો. ગણેશજીની કૃપાથી આ૫નો સમગ્ર દિવસ ખુશીમાં ૫સાર થાય.

વૃષભ સાપ્તાહિક ફળકથન – 28-05-2017 – 03-06-2017

વૃષભ માસિક ફળકથન – May 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ