દાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય

  • Hand-Written by ગણેશાસ્પિક્સ ટીમ
    • I have personally trained and nurtured the GaneshaSpeaks Team of Astrologers. They follow my user-friendly and utilitarian philosophy of Vedic Astrology. I have conferred my Astrological legacy onto them.More info
દાંપત્યજીવન માટે જ્યોતિષીય ઉપાય
  • Please wait….
  • Delivery : 72 Hours
ǃ

શા માટે જાણવું જરૂરી છે?

અમે આપની જન્મકુંડળીનો ગહન અભ્યાસ કરીને જણાવીશું કે ગ્રહોની ચોક્કસ કેવી દશા આપનાં જીવનનાં આ મહત્વનાં કાર્યમાં વિલંબ કે અવરોધો માટે કારણભૂત છે. અમે આ અવરોધોના ઉકેલ માટે યોગ્ય ઉપાય પણ સુચવીશું. ઉપરાંત આપે ભવિષ્યમાં શું અપેક્ષાઓ રાખવી તેના સંકેતો પણ આપીશું.

ǃ

હવે વધુ વિલંબથી મુક્તિ મેળવો!

આપનાં જન્માક્ષરના આધારે અમે આપને યોગ્ય ઉપાય સુચવીશું જેનું પાલન કરીને આપ ગ્રહો અને દશાના નકારાત્મક પ્રભાવથી બચી શકશો અને આપનાં લગ્નની સંભાવનાઓ પ્રબળ કરી શકશો.

Your Hand-written report will contain…

આપની જાતને વધુ સારી રીતે સમજો

આપની જન્મકુંડળી આપનાં જીવનનો ચિતાર આપે છે. અમારા તજજ્ઞ જ્યોતિષવિદો દ્વારા તેના વિશ્લેષણ અને ફળકથનની મદદથી આપ પોતાનાં વ્યક્તિત્વ અને લગ્નની શક્યતા તેમજ દાંપત્યજીવનથી આપની અપેક્ષા અંગે ખૂબ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકશો. આ રિપોર્ટમાં લગ્નમાં વિલંબ અંગેના કારણો અને તેના નિવારણનું માર્ગદર્શન પણ મળશે.

અવરોધો ઓળખો

આપની જન્મકુંડળી પરથી સ્પષ્ટપણે જાણી શકાય છે કે ચોક્કસ કયા કારણસર આપનાં જીવનમાં પ્રેમનું આગમન નથી થતું. અમે આપના પર ગ્રહોના નકારાત્મક પ્રભાવ અંગેની માહિતી આપીશું અને આપના માટે ઉપયોગી અથવા વિપરિત સમયગાળા અંગે પણ આપને જણાવીશું.

નિષ્પક્ષ દૃષ્ટિકોણથી જવાબ મેળવો

અમે આપને જરાય ગુંચવણમાં મુકવા માંગતા નથી. આપની જન્મકુંડળીમાં જે પણ લખ્યું હશે તે અમે આપને સ્પષ્ટ, સરળ અને સંક્ષિપ્ત ભાષામાં જણાવીશું જેથી જવાબના કારણે આપનાં મનમાં કોઈપણ અસ્પષ્ટતા ન રહે. ઉપરાંત આપને સચોટ જ્યોતિષીય ઉપાયો પણ જણાવવામાં આવશે.

જરૂરી વેદિક જ્યોતિષીય ઉપાયો

વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતો અને આપની જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આપને રત્ન, યંત્ર, રુદ્રાક્ષ વગેરે ઉપાયોનું સુચન કરવામાં આવશે જેની મદદથી આપ પોતાનાં જીવનમાં નકારાત્મક પ્રભાવોને દૂર કરીને અથવા ઘટાડીને બહેતર પરિવર્તન લાવી શકો છો. તેના કારણે ખુશીઓથી છલકાતા અને સંતોષપૂર્ણ દાંપત્યજીવનનો આનંદ માણી શકો છો.

તજજ્ઞો પાસેથી માર્ગદર્શન મેળવો

ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓની ટીમમાં ખૂબ જ શિક્ષિત અને અનુભવી જ્યોતિષવિદો છે જેઓ આવા પ્રશ્નો ઉકેલવામાં ખૂબ જ તજજ્ઞતા ધરાવે છે. આપ ખાતરીપૂર્વક અમારી પાસેથી સચોટ માર્ગદર્શન મેળવી શકો છો.

૭૨ કલાકમાં ડિલિવરી

હા, આપને ૭૨ કલાકમાં રિપોર્ટ તૈયાર કરીને ડિલિવરી કરવા માટે અમે સખત મહેનત કરીએ છીએ જેમાં વિકએન્ડના દિવસોને પણ સમાવી લેવાયા છે. જેથી આપ પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સચોટ અને ભરોસાપાત્ર રિપોર્ટ મેળવી શકો છો.

Topics covered in your Report

  • 1. Astrological Highlights in your horoscope
  • 2. Effects of ascendant, moon sign, etc. planets
  • 3. Astrological Analysis of your situation
  • 4. Specific Answer to your query
  • 5. Astro Advice
  • 6. Remedial suggestions like gemstone, yantra, etc.
  • 7. Important planetary influences in the near future

Sample of your Report

What you see is what you get, click to view

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

X

Report Sample

ǃ

More information about your Report

  • હું શા માટે આ રિપોર્ટ ખરીદુ?

    1. આપ લગ્નમાં થઈ રહેલા વિલંબ કે અન્ય સમસ્યાને જ્યોતિષીય પરિપ્રેક્ષ્યમાં જોઈને તેના સાચાં કારણો સમજી શકો છો.
    2. જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર સુચવેલા ઉપાયોનું પાલન કરીને આપ ગ્રહોના વિપરિત પ્રભાવથી બચી આપની ખુશીઓમાં વધારો કરી શકો છો.
    3. વધુ સંતોષકારક જીવન જીવી શકો છો.
    4. તમારું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે ?
  • અમારા તજજ્ઞો પાસેથી મેળવેલાં માર્ગદર્શનથી આપ પોતાનાં જીવનને નવા પ્રકાશમાં જોઈ શકશો.

    1. આપ પરિસ્થિતિને વાસ્તવિક સ્વરૂપમાં પારખી શકશો.
    2. તેમજ આપ વર્તમાન સ્થિતિમાં સુધારો લાવવા માટે યોગ્ય ઉપાય પણ મેળવશો.
    3. આપનાં જીવન પર વધુ અંકુશ મેળવીને ખુશીઓ પામશો.
  • આપે સુચવેલા ઉપાયો અનુસાર મારે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો શું કરવું?
    રિપોર્ટમાં આપને સુચવેલા યંત્ર, રત્ન કે રુદ્રાક્ષ જેવી કોઈપણ વસ્તુ ખરીદી તે આપે ધારણ કરવી પડશે. અમારાં સુચન અનુસાર કોઈપણ ચીજ આપ અમારા સ્ટોર વિભાગમાંથી ખરીદી શકો છો. આ ઉપાયોનું પાલન કરવાથી આપને વધુ અને ઝડપી લાભ મળશે. આ તમામ ચીજો ધારણ કરતા પહેલા તેની પૂજા-અર્ચના કરી તેને સિદ્ધ અને ઉર્જાવાન કરવા જરૂરી છે. અમારા સ્ટોર પરથી ખરીદેલી તમામ ચીજ આપને સિદ્ધ અને ઉર્જાવાન કર્યા બાદ જ મોકલવામાં આવશે.
  • શું તમે મારું ભવિષ્ય બદલીને વધુ સારું બનાવી શકો છો ?
    હા, અમે જરૂર બદલીશું. અમે સુરક્ષાત્મક પગલાં લેવામાં માનીએ છીએ. આપને માત્રને માત્ર નસીબના ભરોસે નથી છોડતા. અંતિમ પરિણામ આપના હાથમાં જ છે છતાં પણ અમારાં વિશ્લેષણ, સુચનો અને ઉપાયની મદદથી આપ પોતાના પર પડી રહેલા નકારાત્મક પ્રભાવો દૂર કરીને આપનાં જીવનમાં બહેતર અને ગણતરીપૂર્વકના નિર્ણયો જરૂર લઈ શકો છો.
  • શું મારી વ્યક્તિગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે ?
    નિશ્ચિતરૂપે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની વિગતો ૧૦૦% ગુપ્ત રાખવામાં આવે છે. અમે કોઈપણ સંજોગોમાં અમારા ગ્રાહકોની માહિતી કોઈપણ વ્યક્તિને નથી આપતા.
  • જો મારે કોઈ ચોક્કસ પ્રશ્ન હોય તો શું આ રિપોર્ટ મારા માટે ઉપયોગી થશે?
    અમારા ગ્રાહકોની જરૂરિયાત અનુસાર અમે સંખ્યાબંધ પ્રકારના રિપોર્ટ્સ ઉપલબ્ધ કરાવીએ છીએ. આપ પોતાના પ્રશ્નને ધ્યાનમાં રાખીને લગ્નજીવન અને સંતાન વિભાગ, પ્રણય અને ડેટિંગ અથવા સંબંધો અને જાતીય જીવન જેવા અન્ય વિભાગમાં દર્શાવેલી કોઈપણ પ્રોડક્ટ આપની અનુકૂળતા અનુસાર પસંદ કરી સાચો જવાબ મેળવી શકો છો.
    • જન્મકુંડળી તૈયાર કરવી

      જટીલ ગણિતીય અને ખગોળીય સમીકરણો ધરાવતા વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને અમે આપની અને આપના પ્રિય પાત્રની(જરૂર જણાશે તો) જન્મકુંડળી તૈયાર કરીએ છીએ.
    • જન્મકુંડળીઓનું અર્થઘટન

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ અને અર્થઘટન કરીને પ્રાચીન વેદિક જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોના આધારે આપનાં જીવનને અસર કરતા પરિબળો અને તેના ઉપાયો અંગે અમે તજજ્ઞતાપૂર્વક આપને જણાવી શકીએ છીએ.
    • દરેક બાબતોની સરળ શબ્દોમાં રજૂઆત

      આપની જન્મકુંડળીનું વિશ્લેષણ કરીને તેના આધારે આપના પ્રશ્નનો જવાબ તૈયાર કરવામાં આવે છે જેથી આપને સાચો ઉત્તર તો મળે જ સાથે સાથે ગ્રહદશાના આધારે આપના માટે સારી અને ખરાબ તમામ બાબતો જાણીને યોગ્ય ઉપાયો પણ સુચવવામાં આવશે જેથી આપ જીવનમાં સંઘર્ષ અને મુશ્કેલીઓ ઘટાડી શકો છો.
    • ખાતરી અને મંજૂરી

      છેવટે અમારા મુખ્ય જ્યોતિષવિદ દ્વારા રિપોર્ટની અંતિમ નકલમાં ચોક્કસાઈ અને સચોટતાની ચકાસણી કરવામાં આવે છે. તેમના તરફથી મંજૂરી મળ્યા બાદ આ રિપોર્ટની ડિલિવરી કરવામાં આવે છે.
Why & How

Frequently Asked Q’s

  • Report Preparation Process

    Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-3021-5336, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    સામાન્યપણે એવું કહેવાય છે કે પ્રેમનો માર્ગ ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓએ આપેલા સચોટ ફળકથનોની મદદથી હું પ્રણય જીવનમાં તમામ નકારાત્મક બાબતો દૂર કરીને સરળતાથી આગળ વધી શક્યો અને હું જેને પ્રેમ કરતો હતો તેની સાથે જ લગ્ન પણ કરી શક્યો. ખૂબ ખૂભ આભાર.
    અભિષેક, નવસારી

    ગણેશાસ્પિક્સ પાસેથી અમારાં લગ્નનમાં વિલંબ અંગેનો રિપોર્ટ મેળવ્યો તે પછી મને તેમની ક્ષમતાઓમાં વધુ વિશ્વાસ બેઠો છે. તેમનો રિપોર્ટ ખૂબ સચોટ તો હતો જ, પણ સાથે તેમણે મારી વર્તમાન સ્થિતિ પણ વર્ણવી હતી અને મારી જન્મકુંડળીના આધારે યોગ્ય ઉપાય પણ સુચવ્યા હતા. તેનું પાલન કરવાથી હું ખૂબ જ સારી જીવનસાથી પામી શક્યો છું.
    મૌલિક, અમદાવાદ

    હંમેશાની જેમ આપે આપની દરેક સર્વિસમાં નાણાનું ઘણું સારૂ વળતર આપ્યું છે. ચોકસાઇની વાતમાં આપ અદભૂત છો, હું પહેલા ક્યારેય ભારતીય જ્યોતિષ પદ્ધતિથી આટલી આકર્ષાઇ નથી.
    જોન, ઓસ્ટ્રેલિયા

    અમારાં લગ્નનાં છ વર્ષ થયા ત્યાં સુધી અમારી વચ્ચે ખૂબ જ ઘનિષ્ઠ સંબંધો છે પરંતુ સંતાન પ્રાપ્તિના સુખથી વંચિત હોવાથી ઘણા દુઃખી હતા. ડોક્ટરોની સલાહ લીધી અને સારવાર પણ કરાવી પરંતુ નિરાશા સિવાય કંઈ જ ન મળ્યું. ગત વર્ષ મારા એક મિત્રએ મને ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય માર્ગદર્શન લેવાનું કહ્યું. મેં તુરંત આ રિપોર્ટ માટે ઓર્ડર આપ્યો અને તેનામાં જણાવેલા ઉપાયોનું પાલન કરવાનું શરૂ કરી દીધું. ગત વર્ષે અમારા ઘરે દીકરીનો જન્મ થયો અને જાણે અમારા ઘરમાં ખુશીઓનો વરસાદ થયો હોય તેવું લાગે છે. અમારું જીવન પ્રેમ અને સંતોષથી છલકાઈ ગયું છે.
    રોહન મિસ્ત્રી, વડોદરા.

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.