મિથુન ફળકથન – ગઈકાલ

ગઈકાલ (23-05-2017)

ગણેશજી સહર્ષ જણાવે છે કે આજનો દિવસ આ૫ના માટે અનુકુળતાઓ લાભ સૂચવે છે. વ્‍યવસાયના ક્ષેત્રે ૫ણ ઉચ્‍ચ અધિકારીઓની કૃપાદ્રષ્ટિથી આ૫ની પ્રગતિના માર્ગો ખુલશે. વેપારમાં આવક વધે અને ઉઘરાણીના નાણાની વસૂલી કરી શકો. વડીલો અને પિતા તરફથી લાભ મળે. બપોર ૫છી મિત્રો વિશેષ કરીને સ્‍ત્રી મિત્રો સાથે મુલાકાત થાય, તેમનાથી લાભ થાય. સામાજિક પ્રસંગોમાં જવાનું થાય. આકસ્મિક ધનલાભની શક્યતાઓ રહે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 21-05-2017 – 27-05-2017

મિથુન માસિક ફળકથન – May 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન