મિથુન વાર્ષિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ વર્ષ (2016)

આપના જન્મના ચંદ્રથી ચોથા સ્થાનમાંથી રાહુ નીકળી જશે અને વર્ષના મધ્યે ગુરુ મહારાજ તેમાં પ્રવેશ કરશે જેથી શિક્ષણ સંબધે પ્રગતિકારક વર્ષ રહેશે. હોમસાયન્સ કે હોટેલ મેનેજમેન્ટ જેવા કોર્સમાં તમારી ઝડપી પ્રગતી થશે. વાંચન કરવું અને મહેનત કરવી જરૂરી છે માટે ખોટા આત્મવિશ્વાસમાં રહેતા નહીં. અભ્યાસ કે જ્ઞાન મેળવવા માટે પરદેશ જવાનું વિચારતા હોય તેવા જાતકો આ વિચારને અમલમાં મૂકી શકે છે. સરસ્વતીદેવીની આરાધના કરશો તો માતાજીના આશિર્વાદ આપની સાથે રહેશે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 23-10-2016 – 29-10-2016

મિથુન માસિક ફળકથન – Oct 2016

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન