મિથુન સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (28-05-2017 – 03-06-2017)

પ્રારંભિક સમયમાં સામાન્ય સંબંધોનો અનુભવ થશે પરંતુ સપ્તાહના ઉત્તરાર્ધમાં આપના જુના પ્રણયસંબંધોમાં ઘનિષ્ઠતા આવશે. આપની વાણીની મીઠાશ અને પ્રભાવી વ્યક્તિત્વથી નવા વિજાતીય પાત્રો આપના તરફ આકર્ષિત થશે. એકલા હોય તેવા જાતકો પ્રેમમાં પગરણ માંડે તેવી શક્યતા છે. કોઈ વ્યક્તિ આપની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ પણ મુકી શકે છે. લગ્નજીવનમાં આકર્ષણ રહેશે. જાતીય સંબંધો પણ સારી રીતે માણી શકશો.

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન માસિક ફળકથન – May 2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા