મિથુન માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (Dec 2016)

તમારી આર્થિક સ્થિતિમાં સતત ચડાવઉતારની શક્યતા જણાય છે. નોકરિયાતો અને છુટક કામકાજોથી કમાણી કરતા જાતકો માટે પ્રથમ પખવાડિયું સંઘર્ષ બાદ આર્થિક સફળતાનો સંકેત આપે છે. જોકે હાલમાં ઈલેક્ટ્રોનિક્સ ચીજો, મશીનરી, સ્થાવર મિલકતો વગેરેમાં તમારો ખર્ચ વધશે. તારીખ 12મી પછી તમને રાહત મળશે. હાલમાં આપને જીવનસાથી કે શ્વસુરપક્ષથી સારો લાભ થઈ શકે છે. બિનજરૂરી મુસાફરી પાછળ ખર્ચના યોગ છે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 27-11-2016 – 03-12-2016

મિથુન વાર્ષિક ફળકથન – 2016

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર