મિથુન માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Mar 2017)

મહિનાની શરૂઆતનો સમય સ્વાસ્થ્ય મામલે ખાસ ચિંતા કરાવે તેવો નથી. જોકે કરોડરજ્જૂ અને પીઠમાં પીડા હોય તેમજ ખભાના સ્નાયુઓમાં દુખાવો હોય તેમને તારીખ 15 સુધી કાળજી લેવી પડશે. જેઓ અગાઉ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમને સ્વાસ્થ્યમાં સુધારો આવે અને સ્ફૂર્તિનું સ્તર વધે તેવી શક્યતા પણ જણાઈ રહી છે. ઉત્તરાર્ધના સમયમાં પાચન સંબંધિત સમસ્યાઓ થવી અથવા ફૂડ પોઈઝનિંગ થવું વગેરે શક્યતા હોવાથી ભોજન અને આરામની રોજિંદી આદતોમાં ફેરફાર કરવાની સલાહ છે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 26-03-2017 – 01-04-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર