મિથુન માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Jan 2017)

જે વિદ્યાર્થી જાતકો ટેકનિકલ અથવા સર્જનાત્મક વિષયોમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે શરૂઆતનું પખવાડિયું સાનુકૂળ છે. જેઓ રિસર્ચ અથવા ઊંડા અભ્યાસમાં રુચિ ધરાવે છે તેમના માટે મહિનાના પાછલા પખવાડિયામાં વધુ મહેનતપૂર્ણ તબક્કો છે. કદાચ એકાદ વખત નિષ્ફળતા મળે તો પણ ગણેશજી તમને સતત પ્રયાસો ચાલુ રાખવાની ટકોર કરે છે. અંતિમ ચરણમાં ખાસ કરીને તમારી સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ ખીલી ઉઠતા કંઈક નવા વિષયોમાં અથવા નવી પદ્ધતિથી અભ્યાસ કરવામાં તમને રુચિ જાગશે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 15-01-2017 – 21-01-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર