મિથુન માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (May 2017)

આપના કામકાજોમાં હાલમાં અચાનક ફેરફારોનું પ્રમાણ વધુ રહેશે. ખાસ કરીને નવા સાહસો ખેડવાનું ટાળજો. જેઓ સરકારી નોકરી કે કામકાજોમાં જોડાયેલા છે તેમણે પાછલા પખવાડિયામાં કામકાજમાં વધુ સતર્કતા રાખવી પડશે. મહિના છેલ્લા સપ્તાહોમાં કૃષિ, ઓજારો, બાગાયતી પાકો, રીઅલ એસ્ટેટ વગેરે કાર્યોમાં સફળતાની શક્યતા વધશે. હાલમાં ભાગીદારીના કાર્યો ધીમી ગતિએ આગળ વધે. કમ્યુનિકેશન સંબંધિત કાર્યોમાં પ્રગતીની શક્યતા છે.
#

Trending (Must Read)

વધુ જાણો મિથુન

Free Horoscope Reports 

મિથુન સાપ્તાહિક ફળકથન – 21-05-2017 – 27-05-2017

મિથુન વાર્ષિક ફળકથન – 2017

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર