મિથુન વિશે

મિથુન વિશે

નામાક્ષર
ક, છ ઘ

સ્વભાવ
દ્વિસ્વભાવ

સારા ગુણ
બુદ્ધિચાતુર્ય ધરાવનાર , મુત્સદ્દી , જોશીલા , ઉત્સાહી , ચતુર , મનમોજી, મજાકિયા અને પ્રતિભાશાળી

નકારાત્મક ગુણ
બે મોઢે બોલનારા, દ્વિધા યુક્ત, આળસુ અને અવ્યવસ્થિત

વિશેષતાઓ
બુદ્ધિચાતુર્ય , મુત્સદ્દીગીરી, જોશ, ઉત્સાહ, ચતુરાઈ, મનમોજી, મજાકિયા અને પ્રતિભાશાળી, બે મોઢે બોલનારા, અનિર્ણાયક , આળસુ અને અવ્યવસ્થિત

મિથુન રાશિનું ચિહ્ન
ગદાધારી નર અને વીણા વગાડતી સ્ત્રી (જોડકું)

મિથુન સાપ્તાહિક ફળકથન – 27-11-2016 – 03-12-2016

સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર