ચંદ્ર રાશિ

  • Author: ગણેશાસ્પિક્સ ટીમ
ચંદ્ર રાશિ
ચંદ્ર વ્યક્તિના મગજ પર અંકુશ ધરાવતો હોવાનું મનાય છે અને જન્મ સમયે ચંદ્રનું સ્થાન વ્યક્તિની સમગ્ર માનસિકતા પર અસર કરે છે. પોતાની જાત કે પોતાના પ્રિયજનને સારી રીતે સમજવા માટે આપની ચંદ્ર રાશિ જાણવી ઘણી આવશ્યક છે. આપની ચંદ્ર રાશિ જાણવા માટે તેમજ તેના આધારે આપની માનસિકતા અને વ્યક્તિત્વને સમજવા માટે આ રિપોર્ટ મેળવો.

પ્રશંસાપત્રો

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મારા અંગત જીવનમાં સંખ્યાબંધ સમસ્યાઓ હતી અને હું ચારેબાજુથી ઘેરાયેલી હોવ તેવું મને લાગતું હતું. આથી મારી એક સાથી કર્મચારીએ મને ગણેશાસ્પિક્સના જ્યોતિષની સલાહ લેવાનું કહ્યું. તેની વાત માનીને મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષ સાથે ફોન પર વાત કરી. તેમણે મારી જન્મકુંડળીનો અભ્યાસ કરી મારી સમસ્યાનું મૂળ કારણ જણાવ્યું. તેમણે આ સ્થિતિ માટે ગ્રહોના વિપરિત પ્રભાવ અંગે પણ માહિતી આપી. આ બધી જ માહિતી એકદમ સચોટ હતી. મારી સમસ્યાના ઉકેલ માટે તેમણે એક્વામરીન રત્ન ધારણ કરવાની સલાહ આપી હોવાથી મેં આ વેબસાઈટ પરથી જ રત્ન મંગાવ્યું અને ધારણ કર્યું. રત્ન ધારણ કર્યા બાદ મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે.
– સારિકા શાહ, મહેસાણા


મેં ગણેશાસ્પિક્સ પરથી ખરીદેલા રુદ્રાક્ષની ગુણવત્તા ખરેખર શ્રેષ્ઠ કક્ષાની છે. ઓનલાઈન ખરીદી કરવાનો મારો આ પહેલો અનુભવ ખૂબ સારો રહ્યો. મારી એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પરથી રુદ્રાક્ષ મેળવ્યો હતો. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી મારા જીવનમાં ખરેખર સકારાત્મક પરિવર્તન આવ્યું છે.
– રાહી પારેખ, જુનાગઢ

કસ્ટમર કેર

અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો. આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ 6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .