પ્રણય કુંડળી ફળકથન

  • Author: ગણેશાસ્પિક્સ ટીમ
પ્રણય કુંડળી ફળકથન
સુખી સંબંધો માટે બે સાથીઓ વચ્ચે સુસંગતતા અતિમહત્વની હોય છે. આપ અને આપના સાથી વચ્ચેની સુસંગતતા ચકાસવા અષ્ટકુટ ગુણ મેળાપક રિપોર્ટ મેળવો. આ રિપોર્ટ તદ્દન અલગ રીતે તૈયાર કરેલો છે અને ૧૦૦% નિઃશુલ્ક છે.

પ્રશંસાપત્રો

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

મૈત્રી સંબંધોમાં હું ખૂબ જ અધિકારની ભાવના રાખુ છુ. આ કારણે જ લોકો મારી સાથે ગાઢ મૈત્રી સંબંધો બાંધવામાં અચકાય છે. દેખીતી રીતે લોકો મારી સાથે ખૂબ જ સહકારની ભાવનાથી રહેતા હોય છતાં પણ, કોઈપણ વ્યક્તિ તેમના અંગત મિત્રવર્તુળમાં મને સમાવવાનું પસંદ નથી કરતા. ગણેશાસ્પિક્સમાંથી મેં મૈત્રી સંબંધો અંગેનો વ્યક્તિગત રિપોર્ટ મેળવ્યો તે પહેલા મને એ જ નહોતું સમજાતું કે મારા અભિગમમાં ખરેખર ખોટુ શું છે? પરંતુ આ રિપોર્ટના કારણે હું ચોક્સપણે જાણી શક્યો કે ખરેખર કઈ વાત છે જે મારા મૈત્રી સંબંધોમાં અવરોધરૂપ બની રહી છે. ઉપરાંત આ રિપોર્ટમાં મારા મિત્રો વિશેની પણ માહિતી આપી હોવાથી હું તેમને વધુ સારી રીતે સમજી શકુ છુ. આ રિપોર્ટેથી મારું જીવન બદલાઈ ગયું છે! હવે મારે એવા સંખ્યાબંધ મિત્રો છે જેમના પર હું ભરોસો મુકી શકુ છુ અને કોઈપણ વ્યક્તિ મારી અવગણના પણ નથી કરતી. ગણેશાસ્પિક્સના કારણે હું મારી ખામીઓ સુધારી શક્યો છુ અને સારી બાબતોનો લાભ પણ ઉઠાવુ છુ. આ રિપોર્ટ ખૂબ જ સચોટ અને અસરકારક છે. ખૂબ આભાર.
– શિવલાલ પરમાર, ગાંધીનગર


અમારા લગ્ન અરેન્જ્ડ મેરેજ છે અને લગ્ન બાદ એકપણ દિવસ એવો નથી કે અમારી વચ્ચે ઝઘડો ન થયો હોય. મને થતુ હતું કે હવે અમારુ દાંપત્યજીવન બહુ નહીં ટકે. આથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીનો સંપર્ક કર્યો અને તેમણે મને લગ્ન વિઘ્ન નિવારણ યંત્રની ઉપાસના કરવાનું સુચન આપ્યું. તેમની સલાહ માન્યા બાદ હું નિયમિત આ યંત્રની પૂજા કરુ છુ અને તેના શુભ પ્રભાવના કારણે મારા પતિ સાથે મારે ખૂબ જ સારા સંબંધો થઈ ગયા છે. હવે જાણે અમે એકબીજા માટે જ બન્યા હોઈએ તે રીતે સાથે રહીએ છીએ. ખૂબ આભાર.
– કાજલ પટેલ, લંડન

કસ્ટમર કેર

અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો. આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ 6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .