જન્મકુંડળી

  • Author: ગણેશાસ્પિક્સ ટીમ
જન્મકુંડળી

વિધાતાએ આપનાં ભાગ્યમાં શું લખ્યું છે તે જાણો!

જ્યોતિષશાસ્ત્રમાં રહેલી અપાર શક્તિઓના આધારે આપનાં જીવનને વધુ સારી રીતે સમજો અને આપનાં જીવનનો હેતુ તેમજ દિશા જાણો. ગ્રહોની ચાલ અને નક્ષત્રોનો આપનાં જીવન પર ખૂબ મોટો પ્રભાવ જોવા મળે છે. જન્મકુંડળી રિપોર્ટ દ્વારા આપનામાં છુપાયેલી વાસ્તવિક શક્તિઓને ઓળખો.

ǃ

આપની જાતને વધુ સારી રીતે સમજો

આપનાં ભાવી અંગે આપને મુંઝવતા કોઈપણ પ્રશ્નનો જવાબ આપની જન્મકુંડળી રિપોર્ટ દ્વારા મેળવો. આપનાં જીવનમાં આવનારા તમામ પડકારો અંગે પૂર્વ સંકેત મેળવો અને તેનો સામનો કરવા માટે તેમજ પરિસ્થિતિ પર અસરકારક રીતે અંકુશ મેળવવા માટે સંપૂર્ણ સજ્જ રહો.

ǃ

પુરા આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધો

પ્રણયજીવન, સંબંધો, આર્થિક બાબતો, કારકિર્દી સહિત આપનાં જીવનનાં તમામ ક્ષેત્રે આપનું ભાવી કેવું રહેશે તેની સ્પષ્ટ અને સચોટ માહિતી મેળવો. આ ફ્રી રિપોર્ટની મદદથી આપ ખૂબ જ માનસિક સ્પષ્ટતા સાથે અસરકારક રીતે પગલાં લઈને આપનાં જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને સંતોષ લાવી શકો છો.

રિપોર્ટ વિગત

આપના વિશે સંક્ષિપ્તમાં છતાં મહત્વપૂર્ણ માહિતી મેળવો

આ ફ્રી રિપોર્ટમાં આપનાં જન્માક્ષરમાં લગ્ન કુંડળી, નવમાંશ કુંડળી અને ગ્રહોની સ્થિતિ જેવી વિવિધ માહિતી તેમજ આપનાં વ્યક્તિત્વ અને વિવિધ લક્ષણો અંગે ખૂબ જ સચોટ માહિતી મેળવી શકો છો.

સસ્તા છતાં અસરકારક ઉપાયો

આપના પર કોઈપણ ગ્રહોના વિપરિત પ્રભાવ કે હાનિકારક યુતિથી બચવા માટે જ્યોતિષીય સિદ્ધાંતો અનુસાર ખૂબ જ સસ્તા છતાં એકદમ અસરકારક ઉપાયો મેળવી શકો છો.

પ્રશંસાપત્રો

We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

સુપર સ્ટેલિયમ એવી ગ્રહ સ્થિતિ છે જેના વિશે મેં અગાઉ ક્યારેય સાંભળ્યું નહોતુ. પરંતુ મારા એક મિત્રએ મને કહ્યું કે મારી રાશિમાં સુપર સ્ટેલિયમની સ્થિતિ ચાલી રહી છે. આથી હું એ જાણવા માટે ખૂબ જ ઉત્સુક હતો કે મારાં જીવન પર તેની શું અસર પડે છે. ગણેશાસ્પિક્સ પર મેં આ રિપોર્ટ માટે ઓર્ડર આપ્યો અને તેમણે આપેલો જવાબ ખરેખર એકદમ સાચો છે. તેમણે આપેલા ફળકથનના આધારે મને ખબર પડી કે મારા માટે ભવિષ્યમાં ક્યારે સારો સમય છે અને ક્યારે ખરાબ સમય છે.
– સુમિત રાવળ, અમદાવાદ


યંત્ર ખરેખર ખૂબ અદ્ભુત હોય છે. પહેલા મને ખબર નહોતી કે તેમાં આટલી શક્તિ હોય છે. જોકે ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ બાદ મેં યંત્રની ઉપાસના કરવાનું શરૂ કરતા મારા જીવનમાં ખૂબ જ સારા પરિવર્તનો આવ્યા છે અને આજે હું ચોક્કસ કહીશ કે તેમના માર્ગદર્શનને અનુસરવાથી જ ખુશમય જીવન જીવી રહી છું
– અમિતા વિરાણી, ઓસ્ટ્રેલિયા

શા માટે અને કેવી રીતે

હું શા માટે આ ફ્રી રિપોર્ટ મેળવું?

  • આપ પોતાનાં જીવનને વધુ સારી રીતે સમજી શકશો.
  • આપનાં જીવનમાં આવનારા કોઈપણ પડકારોનો આપ વધુ સારી રીતે સામનો કરી શકો છો.
  • વ્યક્તિગત ધોરણે તૈયાર કરવામાં આવેલી સેવાઓ જાણો જે આપનાં જીવનની કોઈપણ બાબતે વધુ ઊંડાણપૂર્વક સમજ અને માર્ગદર્શન આપશે.

આ માર્ગદર્શન મને કેવી રીતે મદદરૂપ થશે?

  • આપ પોતાની જાત વિશે એકદમ સારી રીતે જાણી શકશો એટલે વધુ માનસિક શાંતિ સાથે આપ સારી વ્યક્તિત રીતે જીવન વ્યતિત કરી શકશો.
  • આપનાં જન્માક્ષરમાં સારી સ્થિતિમાં રહેલા ગ્રહોની શક્તિનો બહેતર રીતે ઉપયોગ કરવામાં આ માર્ગદર્શન આપને ઉપયોગી થશે.
  • આ રિપોર્ટ આપને જીવનમાં આવતી કોઈપણ મુશ્કેલીઓ અને વિપરિત સંજોગોનો આત્મવિશ્વાસ અને આસ્થાપૂર્વક સામનો કરવા માટે મદદરૂપ થશે.
  • ગ્રહોની હાનિકારક યુતિનાં કારણે આપના પર પડતા નકારાત્મક પ્રભાવને ઘટાડીને તેનાથી બચવા માટે યોગ્ય જ્યોતિષીય ઉપાય અંગેનું માર્ગદર્શન પણ આપ મેળવી શકશો.

અવારનવાર પુછાતા પ્રશ્નો

શું મારી વ્યક્તિગત માહિતી ગુપ્ત રાખવામાં આવશે?

ચિંતા ન કરશો! અમારી સિસ્ટમ ખૂબ જ સુરક્ષિત છે તેમજ અમારી નીતિના ભાગરૂપે અમે કોઈપણ ભોગે અમારા ગ્રાહકોની કોઈપણ વિગતો જાહેર કરતા નથી. આપ માહિતીની ગુપ્તતા અંગે સંપૂર્ણ નિશ્ચિંત રહી શકો છો. આપનો રિપોર્ટ પણ આપને ઈમેલ દ્વારા મોકલવામાં આવશે જેથી અન્ય કોઈપણ વ્યક્તિના હાથમાં આવી શકશે નહીં.

તમારી વેબસાઈટ પરથી હું એક વખત ફ્રી રિપોર્ટ લઉ તો શું મને વારંવાર અન્ય રિપોર્ટ લેવા માટે આગ્રહ કરવામાં આવશે?

અમારી વેબસાઈટ પરથી આપ એક વખત ફ્રી રિપોર્ટ મેળવશો એટલે આપની નોંધણી અમારા વિશેષ ડેટાબેઝમાં થશે. આથી, અમારા ઈમેલ લિસ્ટમાં આપનું પણ ઈમેલ આઈડી હશે અને આપ નિયમિત ધોરણે અમારી વિશેષ ઓફર અંગેની માહિતી મેળવી શકશો પરંતુ આપને કંટાળાજનક સ્થિતિમાં મુકે એટલા સંખ્યાબંધ ઈમેલ નહીં મળે. જોકે છતાં પણ આપ અમારી ઈમેલ યાદીમાંથી કોઈપણ સમયે અનસબસ્ક્રાઈબ પણ થઈ શકો છો. ઉપરાંત અમારા ઈમેલ ગ્રાહકોના મેઈલબોક્સ અનુરૂપ હોય છે. વિશ્વાસ રાખો, અમે ક્યારેય આપનાં મેઈલબોક્સને અનિચ્છિત અને સંખ્યાબંધ ઈમેલથી નહીં ભરી દઈએ.

હું જન્મકુંડળીનો મારો રિપોર્ટ કેવી રીતે સંગ્રહિત કરી શકુ?

આપ ફ્રી રિપોર્ટ માટે ઓર્ડર આપશો એટલે તુરંત સ્ક્રીન પર આપનો જવાબ આપવામાં આવશે તેમજ આપને ઈમેલ મારફતે પણ જન્મકુંડળીનો સંપૂર્ણ રિપોર્ટ મોકલવામાં આવશે. આથી આપ લોગઆઉટ કરશો તો પણ રિપોર્ટના જવાબો હંમેશા આપની પાસે સંગ્રહિત રહેશે. કૃપા કરી એક વાતની ખાતરી રાખજો કે આપ અમને જે ઈમેલ આઈડી આપો તે ૧૦૦% આપનું અંગત આઈડી હોવું જોઈએ.

શું હું એક જ રિપોર્ટ વારંવાર અથવા સંખ્યાબંધ લોકો માટે મેળવી શકુ?

હા. આપ એક જ ઈમેલ આઈડી રજિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને આ ફ્રી રિપોર્ટ ગમે તેટલી વખત લઈ શકો છો અને ગમે તેટલા લોકો માટે પણ લઈ શકો છો. જોકે, અમે આપને સુચન કરીએ છીએ કે અન્ય લોકોના રિપોર્ટ માટે આપ તેમના જ ઈમેલ આઈડીનો ઉપયોગ કરો કારણ કે તેનાથી તેઓ ઈમેલ આઈડી પર ફ્રી દૈનિક ફળકથન પણ મેળવી શકશે.

જો મારા જીવનની ચોક્કસ બાબત અંગે મારે વધારે માહિતી જોઈતી હોય તો કેવી રીતે મળશે?

આપની જન્મકુંડળીનો ફ્રી રિપોર્ટ મેળવ્યા બાદ જો આપ કોઈ ચોક્કસ બાબતે ઊંડાણપૂર્વક વિશ્લેષણ અને માર્ગદર્શન ઈચ્છતા હોવ તો અમારી વેબસાઈટ પર આપેલી વિવિધ પ્રોડક્ટ્સના વિભાગોમાંથી આપ પોતાને અનુકૂળ હોય તેવી પ્રોડક્ટ માટે ઓર્ડર આપી શકો છો. જો આ પ્રક્રિયામાં આપને કોઈપણ મદદની જરૂર હોય તો નિઃસંકોચ પણે આપ અમારા કસ્ટમર કૅર એક્ઝિક્યુટિવ્સ સાથે +91 79 61604100 (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધીમાં ભારતીય સમય અનુસાર, કામકાજના દિવસોમાં) નંબર પર વાત કરી શકો છો અથવા contact@ganeshaspeaks.com પર અમને ઈમેલ પણ મોકલી શકો છો.

કસ્ટમર કેર

અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે predictions@ganeshaspeaks.com પર નિઃસંકોચપણે સંપર્ક કરો. આપ અમને જ્યારે પણ પૂછપરછ માટે ઈમેલ મોકલો ત્યારે, ઈમેલની સબ્જેક્ટ લાઈનમાં આપનો ઓર્ડર આઈડી (ઉદાહરણ તરીકેઃ 6176458) અચૂક લખજો જેથી આપની સમસ્યાના ઝડપી ઉકેલમાં અમને મદદ મળશે.
મોટાભાગે અમે ઈમેલ દ્વારા સંપર્કને વધુ પ્રાધાન્યતા આપતા હોવા છતાં, આપને તાત્કાલિક મદદની જરૂર હોય તો અમારા કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે 0091 79 61604100 નંબર પર (સવારે 10:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી IST, માત્ર સપ્તાહના કામકાજના દિવસો દરમિયાન) સંપર્ક કરી શકો છો .