વિક્રમ સંવત ૨૦૭૨ દિવાળી અને નૂતન વર્ષના મુહૂર્ત અને તહેવારો


Share on :

GaneshaSpeaks.com

પ્રકાશના પર્વ દીવાળીના તહેવારમાં પાંચ દિવસોમાં વિવિધ દેવી-દેવતાઓની પૂજાનું અનેરું મહત્વ હોય છે. આ દિવસોમાં લોકો ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને કોઈપણ અનિષ્ટથી મુક્તિ માટે આરાધના કરે છે. વ્યક્તિગત કે વ્યવસાયિક પ્રગતિ માટે આ દિવસોમાં કરેલી પૂજાનું અનેરું મહત્વ હોય છે. હિન્દુ પંચાંગ અનુસાર વિવિધ બજારોમાં દિવાળીથી નવું વર્ષ પણ ગણાતું હોવાથી આ સમયમાં ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન માટે નવી ખરીદીના પણ વિશેષ મુહૂર્ત હોય છે. આ વર્ષે દીવાળીના તહેવારમાં વિવિધ મુહૂર્તની અહીં જાણકારી આપવામાં આવી છે.

ધન તેરસના મુહૂર્તઃ તારીખ- ૦૯-૧૧-૨૦૧૫, સોમવાર,
સવારે ૬.૫૦થી ૮.૦૫,
સવારે ૯.૪૫થી ૧૦.૦૫
બપોરે ૧૨.૧૦થી ૧૨.૩૫
બપોરે ૧.૫૫થી સાંજે ૭.૧૫
રાત્રિ પૂજન માટે રાત્રે ૮.૧૦થી ૯.૩૦

કાળી ચૌદશઃ તારીખ ૧૦-૧૧-૨૦૧૫, મંગળવાર.
કાળી ચૌદશે રાત્રે હનુમાનજીની પૂજા કરવી.

દિવાળીના મુહૂર્તઃ તારીખ – ૧૧-૧૧-૨૦૧૫, બુધવાર,
સવારે ૭.૧૦થી ૯.૨૫,
સવારે ૧૦.૧૦થી બપોરે ૧૨.૧૦,
બપોરે ૧૨.૫૫થી સાંજે ૫.૪૫
સાંજે ૬.૧૦થી રાત્રે ૮.૨૫
રાત્રે ૮.૩૦થી ૧૧.૧૦

બેસતા વર્ષના મુહૂર્તઃ તારીખ – ૧૨-૧૧-૨૦૧૫, ગુરુવાર,
સવારે ૭.૦૦થી ૮.૦૫ પૂજા તેમજ વેપાર-ધંધામાં મુહૂર્ત કરવા માટે.

ભાઈબીજઃ તારીખ – ૧૩-૧૧-૨૦૧૫, શુક્રવાર.

લાભપાંચમના મુહૂર્તઃ તારીખ – ૧૬-૧૧-૨૦૧૫, સોમવાર, સવારે ૭.૧૦થી ૮.૧૦ સવારે ૯.૫૫થી ૧૦.૫૫ બપોરે ૧૨.૨૫થી ૧૨.૪૦

ગણેશજીના આશીર્વાદ સાથે,
ધર્મેશ જોષી

09 Nov 2015


View All blogs

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.

More Articles