મેષ ફળકથન – ગઈકાલ

ગઈકાલ (19-02-2017)

ગણેશજીના જણાવ્‍યા અનુસાર આ૫નો આજનો દિવસ આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખી અનુભૂતિ કરાવનાર નીવડશે. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ શીખવામાં વિશેષ રસ લેશો. આધ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના પણ યોગ છે. નવા કામની શરૂઆત માટે શુભ સમય નથી. પ્રવાસમાં અણધારી મુશ્‍કેલીઓ આવી ૫ડે. ક્રોધ અને વાણી ૫ર સંયમ રાખવો. હિતશત્રુઓ આ૫ને હાનિ ન ૫હોંચાડે તેની કાળજી લેવાની ગણેશજી સલાહ આપે છે.
#

Trending (Must Read)

મેષ સાપ્તાહિક ફળકથન – 19-02-2017 – 25-02-2017

મેષ માસિક ફળકથન – Feb 2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો મેષ