મેષ સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (25-09-2016 – 01-10-2016)

સપ્તાહના શરૂઆતમાં આપે અણધાર્યા ખર્ચની તૈયારી રાખવી પડશે જેમાં ખાસ કરીને પરિવારના સભ્યો કે સંતાનો માટે ખર્ચ થઈ શકે છે. શેરબજારમાં રોકાણ કરવા માંગતા જાતકો હાલમાં જરાય ઠીક સમય નથી માટે બીજાની વાતોમાં દોરવાઈને કોઈપણ નિર્ણય ન લેતા. રોજિંદી આવકમાં સપ્તાહના ઉત્તરાર્ધમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને નોકરિયાતોને પણ આ સમયમાં ફાયદો થાય.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – Oct 2016

મેષ વાર્ષિક ફળકથન – 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ