મેષ સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (27-11-2016 – 03-12-2016)

સપ્તાહની શરૂઆત દાંપત્યજીવન માટે સાનુકૂળ જણાઈ રહી છે. હાલમાં તમે એકબીજાને સમજવાનો પ્રયાસ કરો, સહકારની ભાવના વધશે અને સાથે મળીને કોઈ મહત્વનો નિર્ણય પણ લઈ શકશો. જોકે તારીખ 28ની સાંજથી 30મી સુધીનો સમય ખાસ દમદાર નથી. સપ્તાહના અંતિમ બે દિવસમાં વિજાતીય આકર્ષણ રહેશે તેમ છતાં નવા પ્રેમસંબંધોની શરૂઆત હાલમાં ન કરવાની સલાહ છે. સપ્તાહના મધ્યમાં પ્રણય સંબંધોમાં તણાવ આવી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – Dec 2016

મેષ વાર્ષિક ફળકથન – 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ