મેષ સાપ્તાહિક સ્વાસ્થ્ય ફળકથન

આ સપ્તાહ (26-02-2017 – 04-03-2017)

ત્વચા, ગુપ્તભાગોની સમસ્યા, ખભામાં દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, આકસ્મિક ઈજા, રક્ત પરિભ્રમણ સંબંધિત સમસ્યા હોય તેમને સપ્તાહના મધ્યમાં વિશેષ કાળજી લેવી પડશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં આપ પોતાના દેખાવ અને વ્યક્તિત્વ પ્રત્યે વધુ સજાગ બનશો અને તે સંબંધિત કોઈ ખર્ચ કરો તેવી પણ સંભાવના બનશે. હાલમાં ગુરુ રોગ સ્થાનમાં વક્રી હોવાથી તમને વાયુવિકાર કે અપચાની ફરિયાદ રહેવાની શક્યતા છે.

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – Feb 2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ