મેષ સાપ્તાહિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ સપ્તાહ (25-09-2016 – 01-10-2016)

સપ્તાહની શરૂઆતમાં આપને ધાર્મિક બાબતોમાં વધુ રુચિ વધશે માટે ધાર્મિક વાંચન, ગૂઢ અને રહસ્યમય વિષયો, કર્મકાંડ વગેરેમાં આપ સારી પ્રગતી કરી શકશો. સપ્તાહના મધ્યમાં તમારા પંચમ સ્થાનમાં ચંદ્ર આવતા અભ્યાસમાં આગળ વધવાની રુચિ જાગે પરંતુ અહીં પહેલાથી રાહુ હોવાથી વિપરિત સંજોગો ઉભા કરશે. જેઓ ઉચ્ચ અભ્યાસમાં છે તેમણે વિશેષ મહેનત કરવી પડશે. સપ્તાહના અંતિમ ચરણમાં વ્યવસાયિક અભ્યાસમાં જોડાયેલા જાતકોને સારી સફળતા મળી શકશે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – Oct 2016

મેષ વાર્ષિક ફળકથન – 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ