મેષ સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (16-10-2016 – 22-10-2016)

પહેલા દિવસે શરૂઆતના સમયને બાદ કરતા વ્યવસાયિક મોરચે એકંદરે સારું સપ્તાહ જણાઈ રહ્યું છે. આપના કામકાજમાં ઘણો વધારો થતા આપની કમાણી પણ દેખીતી રીતે સારી રહેશે અથવા હાલમાં કરેલા કામનું ભવિષ્યમાં સારું વળતર મળશે. જોકે તારીખ 17મી પછી ખાસ કરીને ભાગીદારીના કાર્યોમાં અહંના ટકરાવના કારણે વાત વણસે નહીં તેનો ખ્યાલ રાખવો પડશે. સપ્તાહના છેલ્લા દિવસે આપને ભાગ્યનો સાથ મળી રહેશે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ માસિક ફળકથન – Oct 2016

મેષ વાર્ષિક ફળકથન – 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ