મેષ જાતકોના પ્રણય સંબંધો

મેષ જાતકોના પ્રણય સંબંધો

આપનું વ્યક્તિત્વ બીજા પર આધિપત્ય ધરાવનારૂં, ખૂબ જ આકર્ષક અને ઉત્સાહી હોય છે છતાં આપના લોકો સાથેના અને પ્રિયજનો સાથેના સંબંધોમાં ઉગ્રતા અને ઉષ્મા બંને હોય છે. શરૂઆતમાં આપ કદાચ આપના પ્રિયપાત્ર પર ઓવારી જશો, પણ આ આકર્ષણ જલ્દી જ ઓસરી પણ જશે. પ્રણયચેષ્ટાઓ વગરનો રોમાન્સ આપને ગમતો નથી. આપનામાં સેક્સની ભાવના પ્રબળ હોવાને કારણે આપ મનમેળ કે વિચારમેળ કરતા શારીરિક આકર્ષણને વધુ મહત્વ આપો છો.

મેષ સાપ્તાહિક ફળકથન – 04-12-2016 – 10-12-2016

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર