મેષ માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (May 2017)

આ મહિનામાં ખાસ કરીને વસ્ત્રો, આભૂષણો અને સૌંદર્યપ્રસાધનોની ખરીદી, મોજમસ્તી અને ભોગવિલાસ તેમજ નિજાનંદ પાછળ આપનો ખર્ચ ઘણો વધારે રહેશે. સામે પક્ષે તમારી આવક ઘણી મર્યાદિત રહેશે. તારીખ 15મી સુધી આપ કોઈ આપ્તજનો માટે ભેટસોગાદોની ખરીદીમાં ખર્ચ કરશો. પ્રથમ પખવાડિયામાં ઉપરી વર્ગ અથવા વારસાગત મિલકતો દ્વારા લાભ થઈ શકે. લોન અને ઉઘરાણીના કાર્યોમાં તમારી વાણીની ઉગ્રતા મુશ્કેલી સર્જી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 21-05-2017 – 27-05-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર