મેષ માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Feb 2017)

મિત્રો હજુ પણ તમારા પંચમ સ્થાનમાં રાહુ હોવાથી સંબંધોમાં સાવધાની રાખવી જ પડશે. તેમાં પણ હવે શુક્ર આખો મહિનો તમારી રાશિથી બારમે રહીને શાશ્વત પ્રેમના બદલે ભોગવિલાસની ભાવના વધારશે. ખાસ કરીને અનૈતિક સંબંધોની શક્યતા વધશે માટે પોતાની જાતને સંયમમાં રાખજો. વિવાહિતોને વિજાતીય આકર્ષણ વધુ રહેશે અને તમે જીવનસાથી જોડે વધુ જોશપૂર્ણ સંબંધો બાંધો તેવી શક્યતા રહેશે.

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 26-02-2017 – 04-03-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર