મેષ માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Sep 2016)

આપે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી પડશે. સંતાન પ્રાપ્તિ સંબંધિત પ્રશ્નો ઉભા થઈ શકે છે તેમજ ગર્ભવતી મહિલાઓ માટે પણ તારીખ 16મી સુધી ખાસ સાચવવાનો સમય છે. શરૂઆતના ચરણમાં ડાયાબિટિસ, મેદસ્વીતા, થાપા કે સાથળમાં દુખાવો, દાંત કે જીભની સમસ્યા થઈ શકે છે. ઉત્તરાર્ધના સમયમાં હરસ, મસા, બ્લડપ્રેશર, હૃદય સંબંધિત સમસ્યા હોય તેમણે સાચવવું. જુની બીમારી માથુ ઊંચકી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 25-09-2016 – 01-10-2016

મેષ વાર્ષિક ફળકથન – 2016

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર