મેષ માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Feb 2017)

વિદ્યાર્થી જાતકોને હવે આયોજનબદ્ધ આગળ વધવું પડશે નહીંતર વર્ષ બગડે તેવી સંભાવના રહેશે. તમે વધુ પડતા ઈતરપ્રવૃત્તિઓમાં રુચિ લેશો. બિનજરૂરી આવેશમાં આવીને અભ્યાસ સંબંધિત કોઈ એવો નિર્ણય લો જેના કારણે ભવિષ્યમાં પસ્તાવુ પડે તેવી શક્યતા પણ છે. બીજા પખવાડિયામાં તમે વિદેશમાં કે જન્મભૂમિથી દૂર અભ્યાસ અર્થે જવા માંગતા હોવ તો સાનુકૂળતા વધશે. ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા જાતકો ધીમી પરંતુ સ્થિર ગતિએ લક્ષ્ય તરફ આગળ વધશે. ટેકનિકલ અને સર્જનાત્મક વિષયોમાં ખાસ વધુ મહેનત કરવી પડશે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 19-02-2017 – 25-02-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર