મેષ માસિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ મહિનો (May 2017)

મહિનાના પહેલા પખવાડિયામાં વિદ્વાનો અને ઉચ્ચ હોદ્દેદારો કે વગદાર લોકો સાથેની મુલાકાત અને તેમની સાથે સ્થપાયેલા મૈત્રી સંબંધો વ્યવસાયિક મોરચે લાભ અપાવી શકે છે. જોકે હાલમાં શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓથી સંપૂર્ણ દૂર જ રહેજો. બૌદ્ધિક પ્રતિભાના કાર્યોમાં પ્રથમ સપ્તાહમાં આપની થોડી પાછી પાની થઈ શકે છે. સર્જનાત્મક ક્ષેત્રોમાં હાલમાં તમારી કલ્પનાશક્તિ ઓછો સાથ આપતી હોય તેવું લાગે.

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 21-05-2017 – 27-05-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર